આજ નો યુવાન "લાયક" હોવા છતાં બેરજગાર બેસી રહ્યો છે,
સરકાર ને એના તાંયફા કરી ને મત મેળવા માં રસ છે અને જનતા ને એના તાંયફા જોવા માં રસ છે...!
ક્યાં લગી આ યુવા ધન આમ વેડફતો રહેશે પોતાની આવડત...?
ક્યાં લગી સરકાર નો ભોગ બનતો રહેશે ...?
દુનિયા ક્યાંય ના ક્યાંય પોહચી ગઈ અને આપણે ને ગંદા રાજકરણ માં રસ છે..!
#લાયક