Quotes by Dhruv Patel in Bitesapp read free

Dhruv Patel

Dhruv Patel

@kantibhaipatel6357


અધુરો પ્રેમ...!
રાત્રે ઊંઘ અધૂરી રહી જાય તોય આંખો બળે છે , આતોહ પ્રેમ અધુરો રહી ગયો છે સાહેબ, પછી તોહ જિંદગી ભર દિલ બળે ને...!
ધ્રુવ...

Read More

તમને ચૂકવવામાં આવતો પગાર એ તમારા સપના ભૂલવાની લાંચ છે,સાહેબ...

અનન્ય એટલે કે એની ઉપમા ની સરખામણી થાય નહીં તેવી, સર્વ શ્રેષ્ઠ , માઁ તેના બાળક પ્રત્યે નો અનન્ય પ્રેમ ના તોલે કોઈ ના આવી શકે, માઁ તોહ માઁ છે કહેવત પણ છે કે માઁ તોહ માઁ બીજા બધા વગડાના વાં..
#અનન્ય

Read More

"सफर"
पा लेने की बैचेनी और खोने का डर बस इतना सा हैं जिन्दगी का सफर..!

વ્યક્તિ ઉગ્ર અને ક્રોધિત ત્યારેજ બને છે , જ્યારે તેની લાગણીઓ નું હનન થઈ રહ્યું હોય....!
#ઉગ્ર

"અહેસાસ"
હું નથી કહેતો કે તને મારા પર પ્રેમ હોવો જોઈએ, પરંતુ તને મારી ચાહત નો અંદાજો હોવો જરૂરી છે...!
.✍️ધ્રુવ.

Read More

આજ નો યુવાન "લાયક" હોવા છતાં બેરજગાર બેસી રહ્યો છે,
સરકાર ને એના તાંયફા કરી ને મત મેળવા માં રસ છે અને જનતા ને એના તાંયફા જોવા માં રસ છે...!
ક્યાં લગી આ યુવા ધન આમ વેડફતો રહેશે પોતાની આવડત...?
ક્યાં લગી સરકાર નો ભોગ બનતો રહેશે ...?
દુનિયા ક્યાંય ના ક્યાંય પોહચી ગઈ અને આપણે ને ગંદા રાજકરણ માં રસ છે..!
#લાયક

Read More

બધા લોકો કોઇ ના કોઇ એમના "લાયક"વ્યક્તિ મળેજ જ છે , પણ તેને આપણે ગુમાવી દઈ એ છીએ, સમાજ માં આબરૂ માટે અથવા તોહ પરિવારની લાગણી માટે...!
#લાયક

Read More

કાળના ઉદર માં ઊતરી ગયેલી ગઈકાલ તો પાછી આવતી નથી પણ નવી આજ નો ઉદય તોહ થાય જ છે,
એનો એજ સનાતન સૂર્ય નવી તિથિ લઇને પાછો આવે છે ને!
.✍️ધ્રુવ

Read More