વહેંચીએ આપણે ધર્મના નામે મનુષ્યને,
હિન્દુ, મુસ્લિમ, શીખ, પારસીમા,
ઉચ્ચ અને દલિતોમાં,
ધર્મને કોઈ નિસ્બત નથી લાયકાત સાથે,
ઈશ્વર તો દરેકને લાયક હોય છે!
સંતાનો ભલે લાયક હોય કે ન હોય,
પણ માતા-પિતા એમને લાયક હોય છે હંમેશ,
અને તેમના જીવનના નાયક-નાયિકા પણ માં-બાપ જ હોય છે!
#લાયક