ઝડપી સંબંધો વિકસે છે ઓનલાઈનમાં, ઝડપી વિશ્વાસ બેસે છે ઓનલાઈનમાં, એનાથી પણ વધારે ઝડપથી ટૂટે છે વિશ્વાસ ઓનલાઈનમાં. માટે આ આભાષી દુનિયામાં વધું ગરકાવ ના થવું. આપણી સાથે આપણી પાસે જે મિત્રો છે એને જ સાચવી રાખવાં. હા પણ માતૃભારતીની વાત અલગ છે આ ફક્ત એક એપ નથી પણ સાહિત્ય સાથે જોડાયેલા પછી એ વાચક હોય કે લેખક હોય એનો એક નાનકડો પરિવાર છે. આશા છે બીજી એપ ની જેમ અહીં કોઈ દૂષણ ઘર ના કરે.
#ઝડપી