રસ્તે જતા તને જો કોઈ રાહગીર મળે તો અેને રસ્તો પુછી લે જે........
કોને ખબર એ કદાચ તને તારા ગંતવ્ય સુધી પણ પહોંચાડી દે.....
સામે મળતા માણસ સામે એક વાર હસી દે જે...
કોને ખબર એ કદાચ તારા હોઠ પર પણ ફરી એ સ્મિત લાવી દે.....
તક જીવન માં એક જ વાર મળે છે એને ઝડપી લે જે... .
કોને ખબર કદાચ એ તારૂ જીવન જ બદલી દે....
#ઝડપી