++++શાંતિ++++
મૌસમ ના પહેલા વરસાદ માં
તન મન મારું ભિજાય છે
તારી યાદ માં મન વિહવળ થઇ જાય છે
મારા મનની શાંતિ છિનવાઈ જાય છે
વરસાદ ની બુંદો ની સાથે આંસુ પણ વહી જાય છે
ચહેરા પર તો બધા ને વરસાદી છાંટણા દેખાય છે
શાંત થઈ ને મન તારી યાદ માં સરકી જાય છે
તું નથી મારી સાથે એ વાત થી હ્દય મારું ઝબકી જાય છે
✍️ Aradhya ba