#શાંત
ગામડાની સવાર....
#શાંત અને ઠંડુ વાતાવરણ...
કુણો અને સુધો ઘર સુધી આવતો તડકો..
અલગ અલગ પંખીઓના કલરવ...
ગાય અને ભેંસના પાડા/પાડી/વાછરડી ભાંભરવાના અવાજ..
બાજુના જ મંદિરમાંથી આવતો ઘંટનો સુંદર અવાજ,
નાના બાળકોનો કલબલાટ,
મસ્ત મજાની શાંત, સુખી અને સલામત લાઈફ..
ગામડું એટલે ગામડું..