મુશ્કેલીઓ છે પણ મન ને શાંત કરી લે,
એકલો નથી તું એટલું યાદ કરી લે,
સુખ અને દુ:ખ આવ્યા કરે જીવનમાં,
હંમેશા નથી રહેતું એ યાદ કરી લે,
ફરીયાદો તો ગણી છે,
પણ હવે નવી શરૂઆત કરી દે,
સાથે જ છું તારા એ વિશ્વાસ કરી લે,
બધું સારુ થશે એ વિશ્વાસ થી મન શાંત કરી લે. 🤗😊
_Dhanni
#શાંત