Quotes by HasMukh in Bitesapp read free

HasMukh

HasMukh

@hasmukh2346


મારા મનને વાંચી શકતું મારું મન ક્યાંક અંતર ખૂણે તને શોધે છે....

ફંફોસે છે...

તને જીવે છે....
તને સંભાળે છે .... તને મૌનમાં સાંભળે છે...
પડછાયામાં આકાર આપે છે...
મધ્યબિંદુ ની જેમ મનને કેન્દ્રિત કરે છે...

અંતમાં તો

ઝગડીને..લડીને..વાતો કરીને...
ચૂપ રહીને...ભૂલીને પણ ...

ના કહેવા છતાં પણ તને એટલે તને જ પ્રેમ કરે છે......❤️


બિનિતા પરમાર🤗

-- Beenita Kantharia

https://www.matrubharti.com/bites/111832380

Read More

બંધ મુઠ્ઠીમાં આંગળીઓનું મૌન લાગે છે....

લાગે તારા સ્પર્શથી જીવંત કરવાનો શોખ લાગે છે❤️❗

-- Beenita Kantharia

https://www.matrubharti.com/bites/111822130

Read More

જીવન નું કડવું સત્ય એ છે કે જ્યાં તું નથી ત્યાં પણ તું છે.... ❗

-- Beenita Kantharia

https://www.matrubharti.com/bites/111819055

બની જાય છે લીલ જેમ વધુ પડતી ભીનાશમાં .....

એમ બની જાઉં છું મૌન તારા વધુ પડતા પ્રેમમાં❗❗

-- Beenita Kantharia

https://www.matrubharti.com/bites/111818162

Read More

રંગીન છું તો તને બેદાગ ગમે છે .......


જ્યાં હોય સરકતા ટીપા ત્યાં તને ધોધમાર ગમે છે❗

-- Beenita Kantharia

https://www.matrubharti.com/bites/111817019

Read More

પથ્થર બનીયો છું એક માત્ર તારા પ્રેમ માં...તને ક્યાં ખબર છે કે તારા વિના જ ખાલી લાગે છે સઘળું.....#KL

સાંભળું છે તું ઝરમર વરસાદ જેવો છે....

પણ ઈશ્વરના બનાવેલા વરસાદના ટીપા માં ફરક હોઈ શકે ....

પણ મારા પ્રેમમાં નહીં......

-- Beenita Kantharia

https://www.matrubharti.com/bites/111816108

Read More

શબ્દો અને સ્મિતના એંધાણ છે.....


લાગે ફરી તારા આવવાના અણસાર છે... ❤️

-- Beenita Kantharia

https://www.matrubharti.com/bites/111771841

કોણ કહે છે કે તારા વગર કશું જ નથી.......

મારા માટે તો તારા વગર હું "હું" જ નથી........!

-- Beenita Kantharia

https://www.matrubharti.com/bites/111658389