પ્રથમ આવે નંબર
મગજ જો શાંત હોય
કજિયાથી રહીએ દૂર
સ્વભાવ જો શાંત હોય
પ્રેમ મળે ભરપૂર
હ્રદય જો શાંત હોય
રહે લોકો પર કાબૂ
વાણી જો શાંત હોય
મળે આનંદ અપાર
ઘર જો શાંત હોય
રોગ રહે કોસો દૂર
પેટ જો શાંત હોય
પરેશાની ભાગે દૂર
જીવન જો શાંત હોય
મળે રાહતનો દમ
જગત જો શાંત હોય
ભગવાન સાંભળે અચૂક
મંદિર જો શાંત હોય
પરમાત્મા મળે જરૂર
આત્મા જો શાંત હોય
🍁🍁🍁🍁🍁🍁🍁
#શાંત