👌સ્ત્રી વગર જિંદગી નકામી છે.👌
*પુરુષ* ને હમેંશા...
*સ્ત્રી* સાથે જ જોઈએ.
મંદિરમાં...
*કૃષ્ણ* એ *રાધા* કે *રુકમણી*,
*રામ* ભગવાને *સીતા*,
*શંકર* ભગવાને *પાર્વતી*,
અમસ્તા જ નથી રાખ્યા...?
આપણે *મનુષ્ય* પણ જુઓ.
*ભણતી* વખતે...
*વિદ્યા* પછી *લક્ષ્મી* અને
છેલ્લે *શાંતિ*...!
-
સવારે *ઉષા* ની સંગાથે દિવસ ઉગે,
અને...
*સંધ્યા* ની સાથે દિવસ આથમે,
પણ...
કામ *અન્નપૂર્ણા* માટે જ કરીએ.
-
વળી *નિશા* સમયે પણ...
*નિંદીયા* રાણી અને...
ઊંઘ્યા પછી પણ *સપના*.😜
*મંત્રોચ્ચાર* કરીએ તો *ગાયત્રી*
અને વાંચીએ તો *ગીતા*.
મંદિરમાં ભગવાન સામે...
*વંદના, પૂજા અને આરતી* જોઈએ,
એ પણ વળી *શ્ર્ર્ધા* સાથે જ હોય,
એમા'ય જો અંધકાર હોય તો *જ્યોતિ*
અને એકલવાયુ લાગે તો...
*પ્રેમવતી* અને *સ્નેહા*.
જો લડાઈ લડવા જઈએ તો...
*જ્યા* અને *વિજ્યા*
ઉમર લાયક થઈએ તો...
*કરુણા* અને *લાગણી*,
એ પણ *મમતા* સાથે જ...!
જો ગુસ્સે થઈએ તો...
*ક્ષમા* જોઈએ.
.
.
.
માટે ધન્ય છે, તમામ
*સ્ત્રીજાતિ* ને...
જેમના વગર આ દુનિયામાં
*પુરુષો* અધૂરા જ છ🍃🍂
👌💐સુરક્ષિત રહો💐👌