કિંમતી*#***
॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰
ચંપટી લીટી પણ આયું એની ઘણી છે
ચોંટી માથે પણ ચાંપ એની ખરી છે
રંગ લાલ પણ સંબંધ માં હરી છે
સાત ફેરા ફરી માંગ એની ભરી છે
ભવભવનો ભરથાર માની જીંદગી નકકી કરી છે
ક્ષણે ક્ષણે પોતાનું કિંમતી જીવન બીજાને અર્પણ કરી
એકલતા માં રડી છે॰॰॰॰॰॰॰॰