Gujarati Quote in Poem by Ronak Kamdar

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

“તમે વરસાદ ના બની શક્યા મારા માટે,
નહીંતર મોર બનીને એમા ભીંજાઉ જવું હતું મારે…

તમે સમુંદર ના બની શક્યા મારા માટે,
નહીંતર નદી બની એમા સમાય જવું હતું મારે…

તમે મેઘધનુષ્ય ના બની શક્યા મારા માટે,
નહીંતર તમારા જ રંગ માં રંગાય જવું તું મારે…

તમે ફુલ ના બની શક્યા મારા માટે,
નહીંતર સુગંધ બની મહેકી જવું તું મારે…

તમે દુનિયા ના બની શક્યા મારા માટે,
નહીંતર તમારી જ દુનિયામાં ખોવાય જવું તું મારે…

તમે આખરે પાનખર બન્યા મારા માટે,
અને તમારા માટે આજે વિખરાઈ જવું પડ્યું મારે…”

#કિંમતી

Gujarati Poem by Ronak Kamdar : 111462928
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now