શાંતિપૂર્ણ
પુર્ણ નો અર્થ આમતો પુરુ/સમાપ્ત થાય
પરંતું
આગળ શાંતિ સબ્દ જોડાતાંજ, એનો અર્થ બદલાઇ જાય છે
શાંત સ્વભાવજ જીવનને શાંતિપૂર્ણ બનાવે છે
પરંતું
દરેક સમયે શાંત રહેવું, 'જેવી-તેવી" વાત નથી
હા, એ વાત સમજવી ખુબજ જરુરી છે કે
સ્વબચાવ માટે દુનિયામાં
શાંતી જેવું બીજુ કોઈ હથિયાર નથી
#શાંતિપૂર્ણ