વિવેક પ્રેમ નુ સંતાન છે.. જ્ઞાન નુ નહી...
કારણકે આજનુ જ્ઞાન માત્ર સંઘરો જ છે.માણસ નૂ મગજ ભલે દુનિયા આખી નુ જ્ઞાન યાદ કરી લે પણ જો એ પ્રેમ કરતા ન શીખી શકે તો ભિખારી બરાબર છે.
વિવેક નુ અર્થઘટન એ નથી કે જે 'ડેલ કાર્નેગી' એ કહ્યું છે એ તો માત્ર વિવેક નો ઉપયોગ છે પોતાનું કામ કઢાવી લેવાનો એમાં પ્રેમ ને ક્યાંય જગ્યા નથી.
આપણી અંદર ઊગેલ પ્રેમ ના છોડવા ની સુવાસ છે વિવેક.. જેમાં સ્વાર્થ ને ક્યાંય જગ્યા નથી.
#વિવેકી