ખરેખર માનવીની માનવતા મરી પરવારી છે
માનવી માનવ ને તો નડે જ છે
પણ અબોલ જીવ ને શા માટે હેરાન કરે છે
આનાથી વધારે ઘીન્ન કૃત્ય કર્યું હશે...
તમે કોઈની ખોરાક ન આપી શકો તો કંઈ નહીં
પરંતુ એવું વિસ્ફોટક દ્રવ્ય શા માટે આપ્યું ?
એ "માં" કેટલી તરફડી હશે Bindu A
કેટલી વેદના એને સહન કરી હશે
ક્યાંય સુધી એ ઝઝુમી હશે....
એ માનવી કુદરતના કહેર થી તને ભય નથી લાગતો?
ખરેખર આ એક રાક્ષસી કૃત્ય જ કહેવાય....
તમે કોઈને મદદ ન કરી શકો તો કંઈ નહીં
પરંતુ કોઈને હેરાન કરવાનો અધિકાર તમને નથી...