Gujarati Quote in Thought by Mir

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક વાઈરસ ને કારણે
અટકી પડ્યું બાહ્ય જીવન ને,
જીવી ગયું ઘર મહીં જીવન.
પિતાનો સમય મળ્યો,
નોકરિયાત મા ઘરમાં મળી
રોજ રમાઈ નવી રમત,
મનભાવતું ભોજન ગરમ મળ્યું
એકલવાયા વડીલોને ફરી પાછું
મળ્યું કિલ્લોલ કરતું ઘર
ને જાણે અનુભવ્યું
'છે ધબકતું જીવન.'

Gujarati Thought by Mir : 111460326
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now