વિવેકી
વિવેકી હોવું બહુ મોટી વાત છે
શરૂઆતનો તબક્કો
ઊંચાઈ પ્રાપ્ત કર્યા પછી પણ વિવેકી રહેવું એ
એનાથી પણ મોટી વાત છે
નહિતો એક સમય એવો આવેછે કે એ ઊંચાઈ પર આપણે એકલા રહી જઇએ છીએ
કેમકે આપણાં એ ઊંચાઈનાં સમય વખતે વધારે ને વધારે લોકો આપણી સાથે જોડાવા માંગતા હોય છે
#વિવેકી