"સુશોભન" તેહવાર નિમિતે ઘર નું સારું લાગે છે, એવું નથી "સુશોભન" કરવામાં કોઈ કારણની જરૂર નથી, સુશોભન થયેલી સ્ત્રી હમેશા સુંદર જ લાગે છે. એવી રીતે " સુશોભન થયેલું નિર્જીવ કે સજીવ દરેક સુંદર જ લાગે છે. હમેશા "સુશોભન" થયેલ જગ્યા કે વ્યક્તિ ની નજીક રહો, ખુશ રેહશો.
અશ્વિન રાઠોડ
#સુશોભન