ઘરમાં કે ઓફિસમાં
એકાંતમાં બેસી, મનમાં આવેલા વિચારોથી, કાલ્પનિક પાત્રોને એકબીજાથી સંજોગો અનુસાર જોડીને બનતી એક વાર્તા, માત્રુભારતી દ્રારા વાર્તાના ચાહકવાચકો સુધી
પોહંચી લેખક અને વાચક બંનેનો ઉત્સાહ,જિજ્ઞાસા વધારીને અને એમનાં સમયનું સારૂં પરીણામ આપે એનાથી વિશેષ શું હોઇ શકે ?