Gujarati Quote in Thought by Krishna

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#આગળ

આગળ વધવું પણ એક વાહન ચલાવવા જેવું છે

જો સ્થળે પહોંચવા પર ધ્યાન અપવાને બદલે ઓવારટેક પર ધ્યાન આપશુ તો

અણધારી દુર્ઘટના પણ ઘટી શકે
જે તમને તમારા નક્કી કરેલા સ્થળ સુધી જતા રોકી શકે માટે

આગળ પાછળ થઉં જરૂરી છે

રસ્તા માં આવતા સિગ્નલો તમને શિખ આપશે જેથી

રસ્તા માં આવતી દુર્ઘટનાઓ પણ ટળશે

Gujarati Thought by Krishna : 111458433
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now