Quotes by Deewani in Bitesapp read free

Deewani

Deewani

@devilcall7397


મલુ તો વાત કરી લેજે નિર્દયી ના બનતી હજી પણ તારો જ છું બીજા નો ના સમજતી તારો જ સાથ જોઇએ છે મારે દૂર સુધી ચાલીને મને એકલો ના છોડતી
#નિર્દય

Read More

હતો સંબન્ધ એવો ના તૂટે એવી હતી ડોર હવે તો મન મારુ તારી યાદો સાથે કરે છે બળવાખોર
#બળવાખોર

કોમળ મન ને કચડી તે ઉગ્ર બની ગઈ જુલ્મો થયા તેના પર અને તે સ્ત્રી રુત્ર બની ગઈ
#ઉગ્ર

વરસતો વરસાદ અને યાદો નો એહસાસ કાયમ રેવાનો ઝરમર વર્ષે છે હજી તો ધોધમાર પાડવાનો શાંત કેમ કરું મન ની આગ ને જતો રહીયો છે એ સમય કેવાનો કે તારી યાદો નો વરસાદ હમેશા વરસવાનો
#શાંત

Read More

ઘાવ જે મળીયા પ્રેમ માં તે હું ચૂપ ચાપ સેહતો રહિયો સમય આવીયો એવો કે હું બધું ભૂલી ને આગળ વધતો રહિયો
#આગળ

સમજદાર બનીને ખુશ થવાનું ભૂલી ગયો જ્યારે થયો ખુશ બીજા માટે મંદબુદ્ધિ થઈ ગયો જે કેહતા હતા મંદબુદ્ધિ મને આજ એ જ કહે છે તું દુનિયાદારી શીખી ગયો
#મંદબુદ્ધિ

Read More