Gujarati Quote in Thought by Shailesh Joshi

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આગળ
આના પહેલા બે અક્ષરમાંજ આગ છે
પાછળ
આનાં પાછળનાં બે અક્ષરમાં છળ(કપટ) છે
અતારે
આના પાછળના બે અક્ષર તારે છે
એટલે આગળ-પાછળનું છોડી આપણે અત્યારે શું કરીએ
છીએ એ બહુ મહત્વનું છે
શૈલેષ જોશી

#આગળ

Gujarati Thought by Shailesh Joshi : 111457734
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now