Gujarati Quote in Romance by Chirag Vora

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મન વાગોળે વીત્યા દિવસ હવે તારા વગર
થયું અસ્તિત્વ મારું છૂમંતર હવે તારા વગર,

નહિ સહાય ગુલાબી ઠંડી હવે તારા વગર,
જોતા શબનમ લાગે અશ્રુઓ હવે તારા વગર,

નથી જવું એ ગુજારેલ રસ્તે હવે તારા વગર.
એકાંતવાસ મારો ભીળમાં હવે તારા વગર,

બેસાયના બાંકડે આ બગીચે હવે તારા વગર.
થયા મનોરથ સઘળા ધ્વસ્ત હવે તારા વગર

નથી ગમતા ફૂલ ગુલાબના હવે તારા વગર,
રાખેલું પુસ્તકમાં ગયું કચરામાં હવે તારા વગર.

Gujarati Romance by Chirag Vora : 111457713
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now