Gujarati Quote in Romance by Chirag Vora

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

◆પછી દર્દ મારું જણાવું તને હું,
વચન દે પ્રથમ કે દિલાસો નહીં દે.

◆તું એ જાણે છે ,હ્રદય મારું બહુ નબળું છે ,
તો મને મળવાનું ફરી વચન ના દેજે .

◆તારા વચનનો કેટલો આભાર માનીએ,
વરસો કઠણ હતાં તે ગયાં આજકાલમાં.

◆આજ પણ આવી નહીં તું તો વચન આપીને ,
ક્યાં સુધી આમ હું લાચાર થતો રહેવાનો ?

Gujarati Romance by Chirag Vora : 111457665
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now