આગળ વધવાના પ્રયાસો કર્યા કાયમ,
પણ એમાં કર્યા કેટલાને પાછળ એ ન જોયું,
ચાહત સૌની આગળ વધવાની,
પણ એકલા જવાય શી રીતે ક્યારેક લઈને ચાલજો આગળ,
છે જે સાથ આપણી એને થોડીક તો એની મંઝિલનો રસ્તો બતાવીએ,
અજાણ છીએ આગળ શું થશે એ વાતથી,
તો પણ આપણા આયોજન બહુ આગળના હોય છે!
#આગળ