અપેક્ષા વિનાના પ્રેમની શરૂઆત કરવી અને પછી એને ટેવ બનાવી દેવી,આ કરવા માંઝી (the mountain man) જેવા બનવું પડે. જે કરવામાં કદાચ ઉપેક્ષા ને અનાદરનો સામનો પણ કરવો પડે.પણ આવી જોરદાર આત્મશક્તિ વાપર્યા પછી મળતી થોડી પણ સફળતાથી આત્મસંતુષ્ટિ અને આત્મસન્માન તો વધે જ.
વર્ષા શાહ
#શરૂઆત