શરૂઆત
કોઇપણ વ્યક્તિ ને કોઈ પણ કામની શરૂઆત કરવા માટે એનાં આત્માનો અવાજ આવ્યાં કે મળી ગયા પછી તુરંત કામની શરૂઆત થઈ હોય એવું આજ સુધી સાંભળ્યું કે જોયું નથી.
તો આ શરૂઆત કરવા લાગતો સમય છે શું ?
આત્મવિશ્વાસ ની કમી ?
વિધિના લેખ ?
જેની શરૂઆત કરવાની છે તેનાં માટે વર્કઆઉટનું રિહર્સલ ?
કે પછી
સંસારનો નિયમ ?
આઈ તો ડોન્ટજ નો
#શરૂઆત