બે શબ્દો ગજલના ....આપ માટે ...
થાય સરખામણી તો ઉતરતા છીએ તે છતા આબરુને દીપાવી દીધી,
એમના મહેલને રોશની આપવા ઝુંપડી પણ અમારી જલાવી દીધી.
મહેલ તમારા રદયને ગણયો માટે ઉતરતા છીએ , અને રદયમાં તમારા પ્રેમ રુપી પ્રકાસ પ્રગટાવવા અમારા રદયને પણ અમે જલાવી દુધી, તો પણ દોષ્ત કદર ના કરો . તો ..આભાર