ઉગતા સુરજની સાથે ઉષા અંધકાર ચીરી પ્રકાસ ચોમેર ફેલાવે છે, પ્રકૃતી આળશ મરડી જાણે નીંદર માંથી જાગે છે, પક્ષીઓનો કલરવ એ મંદ મંદ ઠંડું વાતાવરણ પ્રકૃતીની શોભા વધારે છે, માટીની મહેક અને ફુલોની સુગંદ ચારે કોર અતર જાણે ઢોળે છે, દીવસની શરૂઆત નું મનભાવક દ્રશ્ય કેવું પ્રકૃતીની શોભા વધારે છે.
#શરૂઆત