પોસ્ટ - 5
" સાંભળ ઓયય ચસમિશ "
" બસ અવે વધારે જફા "
" નથી કરવી મારે "
તું હા કહીશ તો,"
"તારા શ્વાસ,ઉચ્છવાસની વચ્ચે ,"
" જીવવુ છે મારે "
" તું ના કહે તો તારા હૃદયના ધબકારા "
" વચ્ચે વસવું છૅ મારે ,"
"પણ રહેવું તો મારે તારા "
" દિલ માજ છે બેટરી "
" સાંભળ ઓયય ચસમિશ "
" તારા રૂપ ની તોલે તારો શણગાર ના આવે "
"તુજ વિના મને કોઈ બીજૉ કોઈ રણકાર ના ફાવે "
" ભીંજવી દે મને તારા પ્રેમ ના ચોમાસા થી "
પછી ભલે આ દિલ નો ફરી "ધબકાર" ના આવે
સાંભળ ઓય પાગલ
"તું "કહે છે ને કે હુ તારી યાદો
લખું છું તો સાંભળ ચસમિશ
"હા" લખું છું કારણ કે
હું નથી ભુલવા માંગતો
કે મારા જીવન માં હું તારા
વિના હું કેવો અનુભવ કરું છું
સાંભળ ઓય બેટરી
બહુ મન થઇ રહ્યું આજે
તને સ્પર્શવાનું...
તને "hug" કરવાનું
ઓ ઈશ્વર થઇ શકે તો
આજ થોડી માટે
મને હવા બનાવી દે...
સાંભળ ઓયય ચસમીશ
તારા એક એક શ્વાસ
પર લાવ લખી દઉં
મારી તારા પ્રત્યે ની તમામ
લાગણીઓનો ભાવ.......
આપી તો જો તારા દિલ નો
દસ્તાવેજ , એના પર હું મારું
નામ લખી દેવ
સાંભળ ઓયય બેટરી
મારા હૃદય ની તમામ લાગણી
થી ચાહુ છુ તને...
હા અનહદ પ્રેમ કરું છુ તને
શબ્દો ના સહારે તો દુનિયા
છેતરશે તને પ્રેમ માં ..
પણ આ તારો પાગલ ક્યારે નઈ...
સાંભળ ઓયય બેટરી
હું કશું સાથે લઈ જવાનો નથી
મારુ નામ પણ અહીજ રહેવાનું છે....
યાદ રહું તો યાદ કરજે.....
હતો એક પાગલ જે
તારા માટેજ પાગલ હતો.....
સાંભળ ઓયય પાગલ
તારા માટે આ મારું મન
ક્યારેય નહિ બદલાય.
હલાત બદલશે
સમય બદલશે
પણ હા યાદ રાખજે તારા માટે
મારા દિલ માં રહેલી યાદો
ક્યારેય નહીં બદલાય..
મિસ યુ ચસમિશ..