પોસ્ટ -4
"સાંભળ ઓયય બેટરી
"તને પહેલી વાર જોય હતી "
"ત્યરેજ મને એવું લાગ્યું હતું કે "
"જાણે મને ખબર જ હતી કે ..."
"તું મારા માટે જ બની છે"
"સાંભળ ઓયય ચસમિશ"
"તારો કોલ આવે ત્યારે શું વાત કરીશ ."?
"એ ખબર નથી હોતી"
"બસ તારો sweet અવાજ સાંભળવો એજ "
"મારી સૌથી સુંદર પળ હોય મારી."
"સાંભળી લે ઓયય બેટરી "
"તું મને તારો સાથ આપે તો "
" જિંદગીભર માટે આપજે....."
" કેમકે થોડી વાર પૂરતો સાથ "
" તો બધા અર્થી ને પણ આપે છે..."
"સાંભળ ઓયય ચસમિશ"
"તને મળી જશે મારા થી બહેતર"
"મને પણ મળી જશે કદાચ"
"તારા થી બહેતર"
"તેમ છતાં વારંવાર મને"
"એક જ વિચાર આવે છે"
"જો મારી ચસમિશ તું મળી જાય"
"મને તો બધાથી બહેતર"
"સાંભળ ઓયય ચસમિશ "
એમ ના માન "બેટરી" કે શબ્દો થી,
" તને મનાવવા મથું છું હું.,"
"તારા માટે જે અનુભવું છું,"
" એ લાગણી ને જ શબ્દો માં લખું છું હું "
સાંભળ ઓયય ચસમિશ
" ખબર નહીં તારા "
" ચુંબન માં શુ રાઝ છે "
"તારા બે હોઠ જ "
" મારા તમામ દુઃખો નો ઈલાજ છે,