પોસ્ટ -3
સાંભળ ઓયય ચસમિશ
તું પ્રેમ ની શરૂઆત તો કર..
અંત હું આપીશ
રસ્તો તું શોધ
મંજિલ હું આપીશ
આપડી પ્રેમ
કહાની બનશે કે નહીં
એતો ખુદા જાણે....!!!
દુવા તું કરજે ખુદા ને...'''
કબૂલ હું કરાવીશ..
ચસમિશ નો દીવાનો..
સાંભળ ઓયય બેટરી..
તને ભૂલવાની હવે કલ્પના પણ
નથી કરી શકતો
મારે રોમ રોમ માં હવે
તુજ શમાંયેલી છે પાગલ ,
મારા જીવનના છેલ્લા શ્વાસ
સુધી હું તારો સાથ ઝંખું છું.
આદત પડી ગઇ છે હવે કાયમ
પાસે રહેવાની તારી..
સાંભળ ઓયય બેટરી
તારા માટે હજારો દુઃખ સહન કરું છું
તારા વગર એક પળ રહી નથી શકતો,
છે ધણી ચાહત આ દિલ ને
એક તને પામવાની
પણ તું સામેં આવે ત્યારે
કહી નથી શકતો એ મારો પ્રેમ..
"સાંભળ ઓયય બેટરી
"તારા સિવાય બીજુ કોઈ
સમાઈ ના શકે મારા દિલમાં'
"મારી આત્મા પણ ગીરવે છે
પ્રિય તારી ચાહત માં..
સાંભળ ઓયય બેટરી
"તારી ઊડતી ઝુલ્ફો અનેને તારી
લહેરાતી મુસ્કાન ને જરા કાબુ માં રાખ
"તારી એક અદા ને સાચવું
તો બીજી મારા હોશ ઉડાવી દેય છે ..