Gujarati Quote in Romance by Chirag Vora

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પોસ્ટ - 2

સાંભળ ઓયય બેટરી👰
એક જ ઇચ્છા છે જિંદગીમાં,​​

​​મારે બીજું કઈ જ ના જોઈએ​​
બસ ગમે તે રૂપમાં​​

જન્મ લઉ,મારા મરયા પછી​​
​​પણ મારો પ્રેમ "દિકુ" 👰 તુંજોઈએ​​...

સાંભળ ઓય બેટરી
હું તને આ જન્મ માં તો 

પામી શકું એ શક્ય નથી,
તો હું તને આવતા જન્મ સુધી

ભૂલી શકું એ પણ શક્ય નથી....!! 
મારી "બેટરી"

​​"દિકુ" અંધારું  પણ  ઝળહળી ઉઠે  છે ,​​
જયારે  મારી "બકુડી" તું  મારા  સંગ હોય  છે...​​

નહીંતર  તારા  વિના  તો  મારી  જાન​​
આ 🌈 મેઘધનુષ  પણ  જાણે  બેરંગી  હોય  છે..!!"​​

સાંભળ ઓયય પાગલ
તારા સાથે  બહુ લાંબી લાંબી

વાતો કરવી છે મારે​​
તું આવજે મારા સાથે​​

તારી આખી જિંદગી લઈને....!!!​​
​ચસમિશ નો દીવાનો

સાંભળ ઓય બેટરી
​​કરીશ યાદ જો અતિથ ને​​

તરસી જશે મારી સાથે​​
એક પળ વીતવા ને​​

પછી સાદ પાડીશ મને​​
પાછો બોલાવા માટે , પણ​​

​​દરવાજો નથી હોતો​​
કબર ⚰માંથી બહાર આવાનો.....!!!

​​"સાંભળ" ઓય ચસમિશ

મનમાં "ભાર" લઇ ને હસી સાથે જીવું છું હું..​
​"આંખો" તો આજેય તને

"જોઈ" દરિયો થઈ જાય છે.....​
​​"ચસમિશ" નો પાગલ....​​

સાંભળ ઓયય મારી ચસમિશ

સમજ નથી પડતી મને કે સુ છે તું....
તને સ્વપ્નું તો ના કહી શકું હું​

હકીકત માં તું આટલી સુંદર છે​
તું એ હું માની નથી શકતો​..




​​​




​​​​




Gujarati Romance by Chirag Vora : 111455303
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now