પોસ્ટ -1
એ હાથોની રેખા જ શુ કામની બેટરી
જ્યાં તારી રેખા ના હોય,
અને હા એ નસીબ જ શુ કામનું
જ્યાં તારો સાથ જ ના હોય...!!!
સાંભળ ઓય ચસમિશ
તું મને આવતા જન્મે મળવાનું વચન આપજે.
આ💞હૃદય માં તારુજ નામ છે..,
બસ હૃદય ના દરેક ધબકારે તારું નામ આપજે..
મારા જીવન ને એક તારીજ લગન છૅ...
બસ મારા મોત સુધી સાથ તારો આપજે
કહે છૅ "પરિચિત" ,આ જન્મ ની તો ખબર નહીં..મને...!!
બસ ,તું મને આવતા જન્મે મળવાનું વચન આપજે...,