#મંદબુદ્ધિ
સૌથી વધારે દયનીય સ્થિતિ હોય તો એ છે મંદબુદ્ધિના બાળકોની...
ભગવાન એ ઘણા એવા ખોડખાપણ વાળા માણસો નું સર્જન કર્યું છે
જેમ કે અંધ અપંગ... પરંતુ મંદ બુદ્ધિના બાળકો સાથે તો જાણે અન્યાય જ કર્યો છે... શરીરના દરેક અંગ તો ભગવાને આપ્યા છે પરંતુ તેનું જે કેન્દ્રબિંદુ સમાન મગજ છે તેમાજ ક્ષતિ રાખી દીધી...
ખરેખર દયનીય સ્થિતિ કોઈ હોય તો એ છે મંદ બુદ્ધિના બાળકો ની...