દુનિયાની સૌથી શ્રેષ્ઠ લાગણી , દુનિયાનો સૌથી શ્રેષ્ઠ અનુભવ , બે તરસ્યા હદયનુ અતૂટ મિલન અને એકબીજાની આંખો દ્વારા થતું heart to heart connection -- આ બધું એક જ શબ્દમાં કહીએ તો ""પ્રેમ"" અને આ 'પ્રેમ' જ એક એવું જંગલ છે કે જ્યાં એક હરણી સાવજનો શિકાર કરી જાય છે ...