જરૂરિયાતમંદ
સમગ્ર સૃષ્ટિ હવા, પાણી અને ખોરાક અને જીવન માટે પ્રભુ પાસે જરૂરિયાતમંદ છે,ગીતામાં કહે છે તેમ એ જ 'ભૂતભતૃ ચ તજજ્ઞેયં ગ્રસિષ્ણુ પ્રભવિષ્ણુ' છે
પણ સજીવસૃષ્ટિને હવા,પાણી અને ખોરાક ઉપરાંત પ્રેમની પણ એટલી જ આવશ્યકતા છે.
પ્રેમ વગરનું જીવન મીઠા વગરની રસોઇ જેવું બની જાય.
વર્ષા શાહ
#જરૂરિયાતમંદ