Gujarati Quote in Blog by Dina Mewada

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

💃જરૂરિયાતમંદ □●□●□●
॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰
અસહાય ને સહાય બનાવ
તારી તકદીર ને તું પોતે બનાવ
આઁખ માં આવતી સવાર નું
અજવાળું બનાવ
રહે છે આઁખ માં આશાઓ પણ
માત્ર પાણી એમાં વહેતા નથી
રસ્તે ચાલતાં માર્ગ ભૂલાય
મંજીલ ભૂલી જવાતી નથી
આ જરૂરિયાતમંદ જીંદગી ને
તું તારી મહોતાજ બનાવ

Gujarati Blog by Dina Mewada : 111454102
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now