Prem_222:
............ dedicated to my love.......
સંગાથ ઇચ્છતા પેલાં જાણી લેજો સ્વભાવ મારો,
રહ્યો છું હું અટકી ક્યાં, એ પુરાણો અનુભવ મારો,
મને કઈ પણ યાદ નથી, એ કેટલો કરેલો તૂત મારો,
થઈ શકે તો પ્રયાસ કરજો, જાણવાનો ભૂત મારો,
પહેલા જાણજો આવડત, ને કેટલો છે પગાર મારો,
થઈ શકે તો એ પણ જોજો, કેવડો છે #માળો મારો,
દિલના દરિયામાં તો હું, ક્યારેય ન છોડું સાથ તમારો,
જરા પારખી લેજો કેવો છે, સમાજમાં વ્યવહાર અમારો,
પરીવારની ચિંતા ના કરતાં, એ મારા ને હું એમના પ્રેમમાં,
ઊંડાણ પૂર્વક વિચારી લેજો, સાથ આપશો કેટલો મારો,
આ કિમતી સમય ભાઈબંધોનો, છોડીને તમને હું આપું, પણ વિચાર કરી લેજો, તમારો સમય હું એને પણ આપું....
#માળો