તોફાની
તોફાની હોવું ખોટી વાત નથી
તોફાની હોવાની કોઈ ઉંમર પણ નથી હોતી
પરંતું તોફાન આપડી ઉંમરને છાજે તેવું હોવું જોઈએ
આપડી પ્રગતિ અને બીજાને આંગળી ચિંધતૂ હોવું જોઇએ
મતલબ આપણું તોફાન
નિખાલસ હોવું જોઈએ
ભીતર નું તોફાન, મૌન તોફાન, અંદર ને અંદર ચાલતું તોફાન માણસને પાંગળો,લાચાર,એકલો અને નિઃસહાય કરી દેતું હોય છે
જે તોફાન આપડી હસ્તી માટે ઉધેવ સમાન હોય છે.
શૈલેષ જોશી
#તોફાની