સમય તો કોઈ પાસે નથી મારા વ્હાલા,
તો કદર કરી લેજો એની જે તમારી સાથે વાત કરે છે,
બાકી સગા વ્હાલા ને પણ લોકો માડ અઠવાડિયે યાદ કરે છે,
મારા મતે તો સાચો સંબંધ "દોસ્તી" જ છે,
જે નિ:સ્વાર્થ ખ્યાલ રાખે અને પ્રેમ અપાર કરે છે,
બાકી પ્રાણી સમા માણસો, જેને કદર નથી સમય ની એ તો ટાઈમ પાસ હજાર કરે છે...!✍
લી.દિવુ.✍