શક્તિશાળી આ દુનિયા મહીં મને,
ફક્ત એક મા અને મા જ લાગે છે.
નવ માસ ભાર વહી જનની આપે,
શક્તિશાળી ને ફરી જન્મ આપે છે.
શક્તિ થી ભરપુર હોય છે હર સ્ત્રી,
સાચી કદર કે માન કોણ આપે છે?
મલ્ટીટાશક જન્મથી સ્ત્રી હોયજ,
શક્તિ નો ભંડાર અદભૂત લાગે છે.
સત્ય સ્વીકારવું અઘરું છે અનિલ,
શક્તિ સામે શક્તિ નમતી લાગે છે.
#શકિતશાળી