અમુક આસ્તિક લોકો મંદિર ખોલવાની વાત કરે છે,
મારે એને એટલું જ કહેવું છે કે જેમ તમે ન દેખાતા વાઇરસ થી બીવો છો તો એક ભરોશો નથી દેખાતા ભગવાન પર પણ રાખોને,
મંદિર મનમાં છે,ભગવાન મનમાં છે,
કાશ હાથ ધોવા માટે જેમ સેનેટાઇઝ બનાવ્યું એમ મનને સાફ કરવાં બનાવ્યું હોત તો આ દિવસ નો જોવો પડત ભાઇ....