Gujarati Quote in Book-Review by Ahir Aju

Book-Review quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

11વર્ષ નિ એક લડકી થી.એનાં સપના તો ઝાઝા હતા.
પરંતુ તેના પિતાની પરિસ્થિતી નોતી કે તને આગળ ભણાવી સકે.પરતુ એક દિવસ પૂનમ અચાનક બિમાર પડી ગય.##😔😔
બધા લોકો એ આશા છોડી દીધી હતી કે પૂનમ બચી સકસે.
પરંતુ ભગવાનન ને કંઈક બીજુ જ મંજૂર હતૂ.અને પૂનમ ધીરે ધીરે ઠીક થવાં લગી.🥰🥰🥰
ત્યાર બાદ ધણા દિવસો વિતી ગયા.પરંતુ ભગવાન ને એની કિસ્મત મા ક્યાક અલગ જ મંજૂર હતુ.
પૂનમ 11મુ ધોરણ ભણતી ત્યારે તેની સગાય થય ગય.ત્યાર બાદ પૂનમ હોસ્ટેલ મા ભણવા માટે ગય..##
અજય પૂનમ ને ખુબજ પ્રેમ કરતો.ત્યારે અજય ને પૂનમ સિવાય બીજું કાંઈ દેખતુ જ નોતુ. આમ ધીરે ધીરે દિવસો વિતી ગયા.અને ધણા એવિ અમુક વાત ને લીધે તેમના જગડા પન થતા હતા.પરંતુ અજય તને મનાવી લેતો.તેવી રીતે બને ખુસ હતા.ત્યાર બાદ તેમના લગ્નની તારીખ લેવા નિ.ત્યારે પૂનમ ઉદાસ રહેતી હતી.કેમ કે તેમના ફેમેલિ મા ખુબજ પ્રોબ્લેમ હતો. અને તે કોયને કય સકતી ના હતી.અને જ્યરે તને સૌથી વધુ અજય નિ જરુર હતી ત્યારે અજય તને સમજી ના સક્યો.ત્યારે પૂનમ થયુ કેઅજે મને જેને જવાબ ના અપિયો તે મને આગળ જતાસમજી સકસે 🤔🤔
પૂનમ ના મન મા એજ વિચાર ધુમતો હતો.
પૂનમ અને અજય ના લગન થય ગ્યા.
ત્યાર બાદ તે બને ખુશી ખુશી તેની લાઈફ જીવતા હતા.
પૂનમ નુ પન ભણવા નુ ચાલુ હતુ.બને ને કોય પ્રોબ્લમ નોતો..
અને એક દિવસ એવું તે સુ થયુ તે બને વચે જગડો થયો અને ત્યાર થિ તેની લાઈફ બદલાય જ ગય હતી.બને ના રોજ જગડા થવાં લાગ્યા.અને પૂનમ કોય ને કય પન નોતી સકતી. ઍક દિવસ પૂનમ ને વિચાર આવ્યો કે આથી તો મરિ જવુ સારુ.કેમ કે અજય તેનાથી દુર થતો ગ્યો તો. પરતુ પૂનમ ને તેની બેન ખુબ જ વલી હતી તો તને તે યાદ અવી
ત્યાર પછી રોજ અજય જગડ તો ..
આમ તેવી રીતે તને લગન ના 2 વરસ વિતી ગયા.##
અને અતિયારે તો અજય ને ફોન કરે ઍ પન નથી ગમતુ
તો પન પૂનમ આ બધુ સહન કરતી.કેમ કે તે તેન મોમ ને ખુસ દેખવા માગતી હતી.અને અતિયારે અજય અને પૂનમ બને ભેગા તો રે છે પણ બને ભેગા થાય એટલે એવુ વર્તન કરે છે કે તે ઍક બીજા ને ઓળખ તા જ નથી.

પૂનમ અતિયારે અજય ભેગી એટલા માટે છે.કે તેની મોમ ખુસ રે.અને પૂનમ નુ અતિયારે ભણવાનું પણ ચાલુ છે.


હુ 🥰🥰ભગવાન પાસે એટલી પ્રાથન કરૂ કે પૂનમ અને અજય નિ વચ્ચે જે પ્રોબ્લમ છે એ ઠીક થય જાય.

લી. :પૂનમ આહિર
તા. :26/5/2020

Gujarati Book-Review by Ahir Aju : 111449903
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now