તમે મળ્યા એટલે જિંદગીનો અર્થ બદલાયો.
તમે મળ્યા પછી મારા નો પણ અર્થ બદલાયો.
શ્વાસ એટલે તમે અને ઉછશ્વાસ એટલે હું,
પછી વેન્ટિલેટર નો પરિયાય ને અર્થ બદલાયો.
મેં છોડ્યા અને તરછોડ્યા જેઓ અમારા હતા,
પ્રેમ મહીં પણ પ્રેમ નો ઘણો અર્થ બદલાયો.
હર એક શ્વાસે જિંદગી નો અર્થ શોધું અનિલ,
હું બદલાયો એટલે બદલાયા નો અર્થ બદલાયો.
#અર્થ