જયા પોતાના પણ સ્વાર્થના સંબંધો રાખે આ જગતમાં તો અજાણ્યા પાસે લોકો શું આશા રાખી શકે. પણ ઓળખવામા ભુલ તમે કરી જરુર છે..પ્રેમથી માગો તો જીવ પણ આપતા ન ખચકાઉ તેવો દીલદાર છું.
બે શબ્દો ...
રદયના દર્દનીતમને જરા જો કલ્પના આવે, કસમથી આપની જીભે સદા સો સો દુવા આવે,
સહન હું તો કરી લઉ છું , ન સહેવાસે તમારા થી..ના સહેવાસે તમારાથી ..એ પાનું ફેરવી દેજો, જયા અમારી વાર્તા આવે...
આભાર