કોઈએ હદ ની વાત કરી છંછેડી નાખ્યો છે યારો , હવે એની હદ મા જવા દીલ ઈમાન પણ હારી ચુક્યો છું બસ હવે એ નક્કી કરે કે મને જીવનદાન કે મુત્યુંદાન મળશે. તે હવે તેના હાથે છે, બાકી એના હાથે અજાણે પણ આ રીતે અપમાનીત થયા પછી જીવનમા ખુશી નથી રહી હવે , કા ઈજ્જત સાથે દોષ્તી મળે કા જેહર રુપી અપમાનના ધુટડા ભલે ભરવા પડે..