#અર્થ
સમજી શકાય જો કોઈ ની લાગણીઓને તો સમજવું છે
પામી શકાય જો કોઈ ના પ્રેમ ને તો પામવું છે
નિ:શબ્દ બનેલા મૌન ને જો સમજાય તો સમજવું છે
આંખો થી વહેતા દર્દ ને જો વહેંચાય તો વહેચવું છે
શબ્દોની વહેતી એ ધારા ને સમજાય તો સમજવું છે
વંટોળે ચડેલી એ વાત નો #અર્થ સમજાય તો સમજવો છે
......મનીષ ગૌસ્વામી