Gujarati Quote in Poem by Chirag Vora

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પોસ્ટ..... (1).....

એક વાર એને કહ્યું હતું
હું તને મળું ના મળું,તારું ધ્યાન રાખજે
તું પાગલ છે મારી પાછળ તો કહું છું

તું મને આટલો બધો પ્રેમ કેમ કરે છે
બહુ તકલીફ પડશે તને જયારે હું નહી હોવ

મેં તને મારી ઝીન્દગીના એકાંત માં જોયો છે
હું તને કોઈ પણ રીતે ખુશ જોવા માગું છું

હું આ જનમ માં તો કદાચ નહી મળું તને
પણ આવતા વખતે અગાવ થી હું હા પાડું છું

હું તારા માટે એક સપનું હતી ને રહીશ
જે કદી સાચું પડવાની આશા છે જ નહિ

કદાચ હું રાખી શકત તને મારા દિલ ની નજીક
પણ માની જ જે દિલ તારા માટે છે જ નહી

તને લાખો મળશે સારી મારા થી પણ વધુ
આટલા તારા પ્રેંમ ને લાયક હું છું જ નહી

તું મને જાન કહી ને ના બોલાવ ડર લાગે છે
હું તારી જાન ને જોખમ માં મૂકી સકીસ નહી

એક જ વચન આપ મને તું લગન કરી લેજે
મારા માટે,કદી તું એકલો નહી રે જીવનમાં

હું તને યાદ કરું છુ ને તો હસવું આવે છે
મને હસાવા તું આટલું સુકામ કરે છે

મેં મારી ઝીન્દગીમાં અંધકાર જ જોયો છે
તું મારા માટે સુખ નું સુંદર અજવાળું છે

હું જાવ પછી મારી સાથે લઈ જઈશ એ
ઝગડા,ગુસ્સો,રીસાવાનું,તું ના નહી પડતો

તું મને કદી મારા નામથી નહી બોલ્વતો
હું હમેશા તારું દીધેલ ઉપનામ યાદ રાખીશ

હું રોઝ રાત પડશે ને રાહ જોઈસ એક સ્થિર નઝરે
કોઈ હલકે થી તારો પડે તો સમ્જીલેજે હું તને જોવ જ છું

જો તારે મારી આંખોમાં જોવું હોય તો
દરિયા કિનારાની સુની સપાટી પર
મોઝાનું વળગણ જોઈ લેજે

આ લોકો પ્રેંમ સુકામ કરતા હશે
હું જો જવાબ માગું તો એમાં તું જ આવજે

આ ભગવાન મારી સાથે જ આમ કેમ કરે છે
જો તને કઈ દુખ હોય તો કે જે હું રૂબરૂ માં કહી આવીશ

મારી આંખોની કીકીઓ માં તારો ચહેરો કેદ કરી લીધો છે
તને આંસુ આવે તો યાદ કરું છું એવું માનતો

તું કદી એકલો નથી રહ્યો ને મારા વગર
આદત છે મારી,ના હોવ તો પણ શીખી લેજે

હું તને ના મળું તો બીજું કોઈ નહી એમ ના માનતો
કેમ કે મારી ઝીંદગી કરતા તું મારા માટે હવે ખાસ છે

હું તો પ્રેમ શબ્દ ને જ નફરત કરું છું પણ તે જ બતાવ્યું
પ્રેમ વિના જીવન માં સુખ કે દુખ ની કીમત નથી

તને રાત્રે જાગવાની આદત છે નથી સુતો મારા વગર
જો સમય મને દુર કરે તો તું કદી રાત સાથે વેર નહી બાંધે

હું તારા પેહલા મિલનથી લઈ ને અત્યાર સુધી માં
મારા હર એક શ્વાસે તારા નામથી હું પલળી છું

હું તારા માટે એક ટ્રેન સમાન હતી જીવનમાં
જે ચોકસ સમય માટે આવી પણ ઉભી ના રહી

તું જો કદી રડીસ મારા માટે તો હું સહન નહી કરી સકું
તને ના મળવાનો બોઝ લઈને જીવી પણ નહી સકું

અઘરું બીજી પોસ્ટ..માં.. (2)

Gujarati Poem by Chirag Vora : 111448532
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now